Skip to Main Content

Job Title


Accountant


Company : HAWIDO INTERNATIONAL LLP


Location : Bhuj, GUJARAT


Created : 2026-04-13


Job Type : Full Time


Job Description

We’re hiring: Accounts & Bookkeeping Executive (India + UK Operations) Location: Naranpar, Gujarat (Onsite) We are an engineering-led business working with Indian manufacturers and UK customers in the building hardware sector. We’re looking for someone who can support and gradually take ownership of accounting and business operations. Role includes: Basic accounting & bookkeeping Invoicing, payables & receivables GST support and record maintenance Financial reporting & reconciliations Coordination with internal team and consultants You may also get exposure to online business operations (Amazon, eBay, and Shopify) as part of a growing setup. Who can apply: Freshers or candidates with up to 3–5 years experience Basic understanding of accounting, GST, and taxation Familiarity with Excel and accounting software (Tally/Zoho, etc.) Good communication skills Why join: High learning & growth opportunity Exposure to international (UK) business Hands-on role in a growing company To apply, share: CV Current location Experience (if any) / WhatsApp: / અમે ભરતી કરી રહ્યા છીએ: Accounts & Bookkeeping Executive (India + UK Operations) સ્થાન: નારણપર, ગુજરાત (Onsite) અમે એક engineering-led બિઝનેસ છીએ, જે ભારતીય મેન્યુફેક્ચરર્સ અને UKના ગ્રાહકો સાથે કામ કરે છે. અમે એવા વ્યક્તિની શોધમાં છીએ જે accounting અને business operationsમાં ધીમે ધીમે જવાબદારી લઈ શકે. કામમાં સમાવેશ થશે: બેઝિક એકાઉન્ટિંગ અને બુકકીપિંગ ઇન્વોઇસ, પેમેન્ટ્સ (લેવા-દેવા) મેનેજ કરવું GST સંબંધિત કામ અને રેકોર્ડ રાખવું રિપોર્ટ્સ અને રિકન્સિલિએશન ટીમ અને CA સાથે સમન્વય રાખવો આ સાથે તમને online business (Amazon, eBay, Shopify) નો પણ અનુભવ મળશે. કોણ અરજી કરી શકે: Fresher અથવા 0–5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર એકાઉન્ટિંગ, GST અને ટેક્સેશનનો બેઝિક જ્ઞાન Excel / Tally / Zoho નો ઉપયોગ આવડતું હોવું જોઈએ સારી communication skills કેમ જોડાવું: શીખવાની અને વૃદ્ધિ કરવાની સારી તક UK બિઝનેસ સાથે કામ કરવાનો અનુભવ growing company માં hands-on કામ અરજી કરવા માટે મોકલો: તમારું CV હાલનું લોકેશન અનુભવ (જો હોય તો) / WhatsApp: /